Wednesday, 8 February 2017

સાચો પ્રેમ એટલે શું .. અમુક  વરસ ના પ્રેમ પ્રકરણ બાદ વારસો પછી જયારે પ્રેમિકાએ પ્રેમી ને જોયો ત્યારે એમની આંખો માં ચમક હતી, લાગણી હતી ગુસ્સો કે પસ્તાવો નઈ.કારણ એમનો પ્રેમ નિર્દોષ હતો. એકબીજાને ધોકો આપવાની ભાવનાએ નઈ પણ એકબીજાની આત્માને સ્પર્શી જવાની પ્રક્રિયા એટલે પ્રેમ ત્યાં પ્રણય હતો પણ સહવાસ નઈ. સ્નેહીજનો અને માતા પિતાની લાગણી ના દુભાય અને આગળ જતા એક બીજાને દુઃખ ના થાય એવી ભાવનાથી સ્વમને કરેલું બલિદાન એટલે પ્રેમ. પેલા એકબીજાને જોયા, પછી સમજ્યા ,મિત્ર બન્યા પછી પ્રથમ સ્પર્શ કર્યો એકબીજાની આંખોમાં કલાકો વિતાવ્યા ને સમય આવ્યો ત્યારે વિરહ નું આલિંગન હસ્તે મુખે સ્વીકાર્યું આવો પ્રેમ ના દુઃખ આપે છે ના ધોકો બસ મીઠી સ્મૃતિ આપે છે આવો પ્રેમ એક કરતા વધુ સાથે બી થઇ શકે છે.            

  

No comments:

Post a Comment