Sunday, 9 April 2017

THE CLICK


It was about 4.40 in evening of March when sudden dreaded heat was burning whole afternoon forced me to choose later time. I favored later afternoon in a failed attempt to avoid broiling  hot spell, fever of the sun and swelter in the air was making it all uneasy inside helmet when I was spanning towards nearby CCD, latest meeting point for arrange marriages.

I saw her and she was beauty, I hoped her to be engrossed by similar excitement.Biggest bliss or misery about being into arrange marriage is you don't know what's in Santa's sack for us.
We don't know what we looking for, to cut the whole story short we just waiting for "the click" that we might sense.


Sitting on porch by the bay side enjoying blissful evening and her charming beauty that clanged my soul. It took some effort to keep my notion for her by the bay as it was only our second meeting.

About 15 minutes into discussing the biggest decision of our lives and we were into something, something very crucial. It was most mandatory yet most calumniated topic over the coffee for the two of us.
She told me "I look for caring, loving and understanding partner. someone who is sensible,  sensitive and smart enough to take care of us. Material things does not matter to me for person who is having know-how. He should be skilled enough to feed us and our family. " I was intrigued by her thoughts. I literally was dreaming that i cut the mustered. It was even more obvious when she revealed to me that she vibes the positive aura around me. She want someone who shares the definition of true love and that I was  pretty close to it.

Eventually I felt relieved enough over few of my concerns, Of-Course, She made me comfortable.
Conversation took on leap and phantom thoughts took us to our idea of future.

"How much money you have ? " , she said.  "Excuse me"? my  mind roared loudly and mouth was shut. She explained me, You know it is important that we should think from future perspective buying bigger house.
"But i had to tell you few facts, My dad is retired and currently i run the show  to feed my home so my bank had only penny cash. But you know with you we will surely and slowly buy bigger house. " I said.

She said "In that case how would you take me to honeymoon abroad ?".
I answered, "Yeah abroad looks difficult for couple of years, but with you and me together we will enjoy what ever we have ".

She tried extracting more from me " Yeah anyways, more important than this is necessary household amenities and at least car to travel, since we may travel your native to take care of property. "
  
I said, "My dad suffered loss and was almost bankrupt. The whole property had been seized by judicial order."
I added more,  "I earn enough money to get back us on track soon and i would need her help to get pass through these times, I am sure that your great love shall prove to be linchpin in our relationship. I had fought alone all these years so far, I think I've done well and now both of us can make the journey graceful".

She just holdup the talks midway, at the drop of a hat she leaked out the conversation and stated,  "I  appreciate you for being truthful, you are such a nice guy but, But i dint think my parents would complacent with these facts and eventually they opinion themselves over this"
 I wanted to tell her more but these words hovered around my mind as if just dropped the egg of my dreams.before i say a word she revealed the golden words, Even I don't think, I've "The click" after our  meeting". we wished good luck to each other and  from happy grin to the sad simper, our conversation ended  and we parted our way.

After she was gone, gleaming towards bay side i completed my sentences "I still had long  lands which my mom owns by the countryside, Yes, my bank has just pennies as i had all my big funds invested safely and I hold more than enough money to live lavish lifestyle.
Amazingly few minutes ago she said she was not interested in material thing and suddenly she left me when she discovered that my father was not rich.

I was still mesmerized over her beauty for few more hours before I woke up over her fascination. I couldn't short sell myself for it, I wouldn't bargain my way out as it was not a deal, for-sure it was not "The Click".                
 


  

Thursday, 9 February 2017

સંતોષ



સંતોષ 

મારૂ  જીવન ખુશ પણ છે અને સંતોષમય પણ છે. જે જે વ્યક્તિઓને પ્રેમ કર્યો એ સૌ ની યાદો છે, મુખ પર હાસ્ય લાવતી વાતો છે. આસપાસ મિત્રોનો અમૂલ્ય ખજાનો છે. જેને જેને પ્રેમ કર્યો એ દરેક વ્યક્તિ ની આઁખોં માં પ્રેમ દેખાય છે (ભાઈ પ્રેમ સ્ત્રીઓ થી જ નહિ પણ મિત્રો થી પરિવારો થી એટલોજ મહત્વનો છે, જેમ પ્રેમી પંખીડા એકમેક ના પ્રેમ માં અંધ બની જાય છે એમ ક્યારેક મિત્રોના કે માં બાપ ના પ્રેમ માં પાગલ થઇ ને જુઓ ) વરસો પછી પણ કોઈ મળે છે ત્યારે મિલન ના આનંદ થી આંખો માં ચમક હોય છે. આખો ચોરવી નથી પડતી,  હા ક્યારેક દયા એ લોકોની આવે છે જે  લોકો પાસે યાદોજ નથી અથવા યાદ રાખવાની હિમ્મત નથી.જે  સ્મિત કરતા કરુંણતા લાવે છે. મારા કોન્ટાક્ટ માં ફ્રેંડ્સ વધુ છે ભાગ્યેજ કોઈ બ્લોક લિસ્ટ માં હશે. એમ કહું તો અભાગ્યો। બધાજ સબંધો ભરપૂર ગોઠવાયેલા છે મિત્રો ગાળ  આપીને બોલાવે કે પછી માતાજી રાળ પાડીને બોલાવે। માતાકે પિતા ની સામે આવતા ના તો મારુ શીશ ઝૂકે છે કે ના કોઈકની સાથે વાત કરતા નઝર ઝૂકે છે.  હા માણસ છુ  ક્યારેક નબળો પડી જાઉં છું, ભૂલ પણ કરી બેસું છું.  પણ કુદરત ની અઘરી કરામત છે કે જયારે મન ખોટી દિશા માં વળે કે ત્યાંજ ટકોર આપીને પડખું વાળી  દે છે બેટા, આ કરવા દાનવ ની નીતિ અને મગર ની ચામડી જોઈએ અને આ તારા બસનું નથી. ચૂપ ચાપ સીધે રસ્તે ચાલ.પ્રયત્ન કરે તો ભૂલ કરે, જે સમજે, સ્વીકાર કરે, શીખે,  દુઃખ ભૂલે પણ ભૂલ યાદ રાખે અને ફરી હિમ્મત કરે આગળ વધે એજ ખરો માનવી છે.
પોતાનું જીવન પોતાના આદર્શો પર જીવ્યા છીએ, સમય ના માંગે તો ભલામણ લીધી અને જયારે  જરૂર પડી ત્યારે પોતે નિર્ણયો  પણ લીધા, સુખ અને દુઃખ ના ત્રાજવે જીવન ની સરખામણી શું કરું આ તો અસીમ અનુભવ છે. જીવન મારુ અમૂલ્ય ભેટ છે એની દરેક પળ  ને આત્માના દરેક અંશથી  હૃદય ના દરેક શ્વાસ સુધી સાચા મન થી  માણી  છે. પ્રસંગે પ્રસંગે  અનુભૂતિઓ મને તૈયાર કરતી જાય છે. હા કદાચ હું  ચીંતાતુર હોય સકું પરંતુ દુઃખી નથી, નિરાશ નથી. મને કોઈ ધોકો નથી આપતું કારણ હું. કારણકે ધોકો લોકો નહિ પણ એમની પરિસ્થિ  આપે છે. આશા, નિરાશા, વિશ્વાસ, ગુસ્સો, પ્રેમ, ચિંતન આ બધું કુદરતે આપેલી ભાવનાઓ માત્ર  છે. એને વ્યક્ત કરવી એ કશું ખોટું નથી. અંતે હું મારા જીવન થી તૃપ્ત છું મને વિશ્વાસ છે મારા પર કે અંતે હું બધું વ્યવસ્થિત કરી લઈશ. કારણકે થોડી કુદરત મારામાં પણ છે.અને એજ અતિ મહત્વનું છે.                    


Wednesday, 8 February 2017

સાચો પ્રેમ એટલે શું .. અમુક  વરસ ના પ્રેમ પ્રકરણ બાદ વારસો પછી જયારે પ્રેમિકાએ પ્રેમી ને જોયો ત્યારે એમની આંખો માં ચમક હતી, લાગણી હતી ગુસ્સો કે પસ્તાવો નઈ.કારણ એમનો પ્રેમ નિર્દોષ હતો. એકબીજાને ધોકો આપવાની ભાવનાએ નઈ પણ એકબીજાની આત્માને સ્પર્શી જવાની પ્રક્રિયા એટલે પ્રેમ ત્યાં પ્રણય હતો પણ સહવાસ નઈ. સ્નેહીજનો અને માતા પિતાની લાગણી ના દુભાય અને આગળ જતા એક બીજાને દુઃખ ના થાય એવી ભાવનાથી સ્વમને કરેલું બલિદાન એટલે પ્રેમ. પેલા એકબીજાને જોયા, પછી સમજ્યા ,મિત્ર બન્યા પછી પ્રથમ સ્પર્શ કર્યો એકબીજાની આંખોમાં કલાકો વિતાવ્યા ને સમય આવ્યો ત્યારે વિરહ નું આલિંગન હસ્તે મુખે સ્વીકાર્યું આવો પ્રેમ ના દુઃખ આપે છે ના ધોકો બસ મીઠી સ્મૃતિ આપે છે આવો પ્રેમ એક કરતા વધુ સાથે બી થઇ શકે છે.            

  

Monday, 6 February 2017

Pnachi



Panchi
તું  એક સ્વતંત્ર પંછી  છે 
તું કેમ બંધન માંગે છે 
તને એજ હું ક્યારનો સમઝાવું છું 
ના તું એજ સમજવા માંગે છે 
જીંદગીમાં એકલા જ રેહવું મને તો ઠીક લાગે છે,
ખરેખર, " વિશ્વાસ" શબ્દથી પણ હવે બહુ બીક લાગે છે........



Taari yaad

પ્રેમ નામે આ પંખીડું મારા મનમાં ભમતું  રે
કે સાથી તારા સાથનું સપનું મનમાં ફરતું રે
રસ ભરેલા  તારા હોઠોનું પાણી તરસ મારી જગાવે
તારી બાહો તારા આંચળ માં મારે બેસી રેહવું રે
માથાની ચિંતારેખાને  પળમાં  હળવી કરીયે
લલાટે તારા શાસ્વત આપું પ્રીત નું ચુંબન રે
સ્પર્શ કર્યો એ ગાલો  પર પેહલા પ્રેમ ની બોણી નો
મુલાયમ તારા ગાલો  પર એ સ્મિત છે હળવું રે
પાંપણ તારી એવી ફરકતી જેમ નદીનું પાણી
તારી ઊંડી ઊંડી આંખો  મારા સ્વપ્નો  ચોરે રે
મારા હાથોથી તારા અંગ અંગ પાર છાપ એવી છે છોડી
તારા અંતરના એક એક  અંશમાં મારું નામ  વસેલું રે
પ્રેમ માં એવી તાકાત છે કે હિમ્મત જગાવી દે
તારા મારા પ્રેમ માં એવી વાત અનેરી રે
ભૂલવું હોય તો ભૂલી જવાય આ વાત બી એવી છે
પણ મનમાં તારા સાથનું  બળવું  બંડ  પોકારે રે
સુ સાચું સુ ખોટુ  એ સૌ કોઈ જાણે છે
જો આ દુનિયાજ  હોય એવી તો શું કરવું રે
સમય જતે  થોડી ઈચ્છા  જીવવામાં ખોટું  શું છે
તેજ મને  આ વાત સમજાવી હવે કેમ ફરે છે રે
તું કઈ સ  મને તો થોભી જઈશ  હું જેમ જ્યાં ચુ ત્યાં
પણ શુંકારણ આ બંદિશ કરવી એટલું સમજવું રે


Sunday, 5 February 2017

Fitoor Shayari

Fitoor

Meher e hasin nazro me nur abhi hai
Kuch pal ki mohobbat ka gurur abhi hai.
Halki si laali me nam. aankhe chupate hai
Awaaz me fir bhi wo surur abhi hai
Wo lete hai khud ki tasweer khudsehi (Selfie) :)
Kya pata unko unka tasawur yahi hai
Pyaari si baatein wo hasi khushnuma si
chalo maana jannat ki huur wahi haii
wo massomiyat na dekhi kai waqt gujre
dekhe kabhi unko wo chashmebadoor wahi hai
burai ki baaten bohot si hui ab
ishq me gote khaneki jarur abhi hai
dil tera bhi aksar kahi  kehta yahi hai
kuch pal hi saath dede kyu duur abhi hai
kai saase abhi teri aah bharti hai
ke teri mohobbat ka fitoor abhi hai


Khubsurat

Wo halki chehek wo, bewaqt ruth jana 
choti choti baaton me wo harkat dikhana
Na wo apsara thi na wo koi paree thi
fir bhi kisise wo kam bhi nahi thi
juthi thi kabhi par fir bhi thi pyari
wohi hasi thi jo duniya hamari
Haseen thi wo ghadiya kuch khass tha unme
pagal se dhunde ham khudko hi khudme
chalaak thi wo badi tej thi wo
mohobbat hai ye sachi koi kahe jake unko
chashmo ke peeche kyu aankhe chupai
sabse khaas hai unme aur wohi na dikhaai
zulfo ka ye daayra jara kam to karle
khushbu ye mosam ki dilme tu bharle 


Kashmakash

Gussa unhipe aur pyaar bhi unhipe
Mohobat me kya kare haar rang dikh jate hai
Gunahgar bhi wo aur massom bhi wo
kashmakash hai har pal khyal badal jate hai
ishq hai to kyu tune chupake rakha hai
dabake rakhne se armaan bhi dard ban jate hai
saath bhi mushkil kyu duri nagawara
rehe rehe ke ashq wo fir fir se chale aate hai
har ek aaadon se kayal sa karke
ummeede dafan karke aise hi chale jate hai
kuch itna to dil hamne bhi diya tha tumko
thoda aur ke kabil to khudko samaj pate hai
Ishq jara sa bhi kam na hua hai
halat hai badle jo ham na badal pate hai
aas bas saari ab tujpe tikki hai
bus tuhi hame samje bhale koi na samaj pate hai